રૂડાં વનરાવન વિશે થોડુંક…

સત્યથી વેગળી થઈ ચુકેલી આ જિંદગીમાં પ્રેમ નામના તત્વનો

જ્યારે મજાક બનતો જણાયો ત્યારે મને (કાન્હાજીને)

આ વનરાવન બનાવવાનો વિચાર આવ્યો કે જ્યાં દરેક

પ્રેમપ્રિય વ્યક્તિ તેના મનના દરેક ભાવને નિર્દોષ રીતે

વ્યક્ત કરી શકે અને પોતાના આત્માને એ સત્ય પાસે

(પ્રેમની નજીક, પ્રભુની સમીપે) લઈ જઈ શકે.

તો મારા આ રૂડાં વનરાવનમાં એ જ પ્રેમરાસ રમવા માટે

તમને મારું પ્રેમભર્યું નિમંત્રણ છે…


એકવાર આ વનરાવનમાં આવશો ને? ગમે તો રોકાણ કરજો,

નહીં તો સ્નેહભીની આંખે વિદાય આપીશું વ્હાલા…!


મારા આ વનરાવનમાં તમારા પ્રેમને મોકળાશ આપવા માટે

તમે પણ તમારા ભાવને આ કાન્હાજી સુધી પહોંચાડો આ સરનામે…


E-mail : vanraavan@yahoo.com

Mobile : 9428183657

28 responses to this post.

  1. Posted by Purvi on 01/07/2011 at 2:18 PM

    hai,
    Mr. Bipin Agravat
    ame ghana blog joya pan sauthi vadhare tamaro blog gamyo.
    aapko hamari or se subhkamna,
    From :- Purvi

    Reply

  2. વિચાર અને પ્રયત્ન ધન્યવાદ ને લાયક.

    જરુરી સહકાર આપીશ .

    Reply

    • Posted by કાન્હાજી on 28/02/2012 at 10:40 AM

      એ માટે વનરાવનનાં આ કાન્હાજી આપના આભારી રહેશે…

      Reply

  3. ખુબજ સરસ બ્લોગ છે મને ખુશી છે કે મારી રચનાઓ આમાં મુકવામાં આવી છે….

    Reply

  4. khub sars bipin bhai ….jai shree krishna

    Reply

  5. In real Vrudavan is here. Yaha bahut prem bhav hai.

    Reply

  6. I realy like this blog.. thank you very much
    http://shamananisuvaas.blogspot.com/

    શમણાં ની સુવાસ ..રેખા પટેલ

    shamananisuvaas.blogspot.com

    Reply

  7. dayby day our vanaravan growing fast..very happy ..

    Reply

    • Posted by કાન્હાજી on 19/03/2012 at 7:06 PM

      આપણું વનરાવન… આપણાં મિત્રોને એ માટે ખુબ ખુબ અભિનંદન…

      જય શ્રી કૃષ્ણ…

      Reply

  8. જરા હટ્કે….”વનરાવન” બધાથી એક્દમ અલગ તરી આવે છે. “વનરાવન” માં મારી રચનાઓ ને સ્થાન આપવા બદલ આપનો આભારી છું.

    Reply

    • Posted by કાન્હાજી on 22/03/2012 at 7:26 PM

      આભાર ન માનો, માત્ર જય શ્રી કૃષ્ણ કહો… તમારું જ છે આ વનરાવન…

      Reply

  9. JAY SHREE KRISHNA … :-)

    Reply

  10. આપણાં મિત્રોને જય શ્રી કૃષ્ણ…

    -Harjibhai Somabhai”વિનસ”

    Reply

    • Posted by કાન્હાજી on 18/09/2012 at 11:55 AM

      જય શ્રી કૃષ્ણ…Harjibhai ”વિનસ”

      Reply

  11. Hi bipin,its nice blog and very different.congratulation

    Reply

  12. કેટલું અઘરું છે,તારા નાજુક દિલને સાચવવાનું,
    જાણે કાચનો મહેલ,તુટી જાય તો મારે જ રડવાનું..

    કેટલું અઘરું છે,દુનિયા સામે પ્રેમ જતાવવાનું,
    જાણે ચૂપ-ચાપ,જેલની સજામાંથી છૂટવા કરગરવાનું..

    કેટલું અઘરું છે,યાદમાં તારું નામ જોડવાનું,
    જાણે ક્ષણે ક્ષણે,તારી યાદોના પટારા ખોલવાનું..

    કેટલું અઘરું છે,તારા વિરહમાં સમય પસાર કરવાનું,
    જાણે હરપળ,શરીરથી આત્મા અલગ કરી જીવવાનું..

    કેટલું અઘરું છે,આંખેથી અશ્રુ વહેવાવવાનું,
    જાણે અવિરત,ધરતીની ગોદમાંથી જળ ખેંચવાનું..

    -અશોક વાવડીયા,《રોચક》♥

    Reply

  13. જય શ્રી કૃષ્ણા…વનરાવન વાસઓને..

    Reply

    • Posted by કાન્હાજી on 21/12/2012 at 5:02 PM

      જય શ્રી કૃષ્ણ… મિત્ર ‘રોચક’

      Reply

  14. જય સ્વામિનારાયણ

    Reply

  15. ખૂબ સુંદર ..અભિનંદન ..સાથે સાથે આમંત્રણ આપું છું ,હેમંત ગોહિલ “મર્મર” ની ગુજરાતી કવિતાઓ
    http://hemantgohilgujaratikavita.blogspot.in/

    Reply

    • Posted by કાન્હાજી on 17/03/2013 at 10:25 AM

      જય શ્રી કૃષ્ણ… આપના બ્લોગની લીંકને શે’ર કરી રહ્યો છું આ વનરાવનમાં…

      Reply

  16. AAP TO KEVU SUNDAR KAM KARI RAHYA CHHO ? WAH . MANE TO LAGE CHHE KE AA FAKT KAM NATHI RAHYU . E TO YOG BANYU CHHE . YOGI BANINE _ KARMAMA OTPROT THAINE – ANE TE PAN NAMRATATHI ANE APEXA VAGAR …KRISHNA BHAGWANNA LADKA BANI KARMAYOG KARTA RAHO CHHO EVANI MAITRI BADAL DHANBHAG AME Y CHHIE …JAI YOGESHWAR , JAI SHRI KRISHNA.

    Reply

    • Posted by કાન્હાજી on 27/06/2013 at 8:49 AM

      જય શ્રી ક્રિષ્ના… જય યોગેશ્વર… દાદુ

      Reply

  17. ખુબ સરસ બ્લોગ છે બીપીનભાઈ….
    અમે તો એક જ મુલાકાતમાં તમારા થઇ ગયા,,,,,

    તમને પણ અમારા નાનકડી કુટીર માં ભાવ ભર્યું આમંત્રણ છે.. જરૂરથી મુલાકાત લેશો.
    marizindginichetana.wordpress.com

    Reply

    • Posted by કાન્હાજી on 17/09/2013 at 8:30 AM

      જરૂરથી પધરામણી કરીશું… જય શ્રી કૃષ્ણ…

      Reply

  18. જરુરી સહકાર આપીશ .

    Reply

    • Posted by કાન્હાજી on 17/09/2014 at 8:31 AM

      જય શ્રી કૃષ્ણ… એ બદલ રાજુભાઇ…

      Reply

Leave a reply to vimal agravat Cancel reply